Surprise Me!

ચૂંટાયા બાદ પણ સરપંચ નહીં બની શકે આ યુવતી, ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામ બાદ થયો ધડાકો !

2025-07-05 7 Dailymotion

મહેસાણાની ગીલોસણ ગ્રામ પંચાયત ચર્ચાનું કેન્દ્ર બની છે. અહીં 20 વર્ષની યુવતી સરપંચ બની છે, પણ આ વાત તંત્ર માટે મુશ્કેલી ઉભી કરી રહી છે.

Buy Now on CodeCanyon